સંક્રાંતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંક્રાંતિ

સ્ત્રીલિંગ

  • 1

    સંક્રમ; એક જગા કે સ્થિતિમાંથી બીજી જગા કે સ્થિતિમાં જવું તે; સંચાર.

  • 2

    ઓળંગવું તે.

  • 3

    પ્રવેશ કરવો તે.

  • 4

    ઓળંગવાનો કે જવાનો માર્ગ (સેતુ, સીડી, વગેરે).

  • 5

    એક રાશિમાંથી બીજી રાશિમાં જવું તે (સૂર્યનું).

  • 6

    મકરસંક્રાંતિ.

મૂળ

सं.