સંક્રામી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંક્રામી

વિશેષણ

  • 1

    સંક્રમે કે સંક્રમણ કરે એવું; ચેપી.

મૂળ

सं.