સ્ક્રિપ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્ક્રિપ્ટ

સ્ત્રીલિંગ

  • 1

    આલેખ; રચના; મૂળ લખાણ.

  • 2

    લિપિ.

  • 3

    હસ્તલિપિ; પાંડુલિપિ.

મૂળ

इं.