સ્ક્રીનિંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્ક્રીનિંગ

નપુંસક લિંગ

  • 1

    ગાળીચાળીને જુદું કરવું તે.

  • 2

    ઍક્સરે દ્વારા કાચમાં જોઈને નિદાન કરવું તે.

મૂળ

इं.