સંકલ્પ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંકલ્પ

પુંલિંગ

 • 1

  તરંગ; ઇરાદો; ઇચ્છા.

 • 2

  નિશ્ચય; મનસૂબો.

 • 3

  ધર્મકર્મ વગેરે કરવા માટે લેવામાં આવતો નિયમ.

 • 4

  કલ્પના કરવી તે; તર્ક.

મૂળ

सं.