સંકલ્પિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંકલ્પિત

વિશેષણ

  • 1

    કલ્પેલું.

  • 2

    ઇચ્છેલું; ધારેલું.

  • 3

    નિશ્ચય કરેલું.

મૂળ

सं.