સંકેલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંકેલવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    આટોપવું; એકઠું કરવું; પાછું વાળી લેવું.

મૂળ

दे. संकेल्लिअ; સર૰ हिं. सकेलना