સંકળાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંકળાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    સંલગ્ન થવું; સાંકળના આંકડા પેઠે જોડાયેલું હોવું.

મૂળ

'સાંકળવું'નું કર્મણિ