સૂકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂકવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    સુકાવું; ભેજ કે પ્રવાહી ઊડી જઈ શુષ્ક થવું.

  • 2

    (શરીર) દૂબળું પડવું; કૃશ થવું.