ગુજરાતી

માં સુકવણની 2 મુખ્ય વ્યાખ્યા છે: સુકવણ1સુકવણું2

સુકવણ1

નપુંસક લિંગ

  • 1

    સૂકવેલી વસ્તુ.

  • 2

    સુકવણું.

મૂળ

'સૂકવવું' ઉપરથી

ગુજરાતી

માં સુકવણની 2 મુખ્ય વ્યાખ્યા છે: સુકવણ1સુકવણું2

સુકવણું2

નપુંસક લિંગ

  • 1

    પૂરતો વરસાદ ન આવવાથી વાવેતર વગેરેનું સુકાઈ જવું તે; ખરડિયું.