સૅક્શન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૅક્શન

નપુંસક લિંગ

  • 1

    ખંડ; ટુકડો.

  • 2

    વિભાગ.

મૂળ

इं.

પુંલિંગ

  • 1

    અનુભાગ; કાપેલો ભાગ; કલમ.