સૂક્ષ્મતરંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂક્ષ્મતરંગ

પુંલિંગ

  • 1

    માઇક્રોવેવ; વીજ-આવૃત્તિ ધરાવતો વીજચુંબકીય તરંગ.