સૂક્ષ્મદર્શક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂક્ષ્મદર્શક

વિશેષણ

  • 1

    બારીક વસ્તુને મોટી દેખાડનારું.

નપુંસક લિંગ

  • 1

    સૂક્ષ્મદર્શક યંત્ર.