સૂક્ષ્મદર્શી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂક્ષ્મદર્શી

વિશેષણ

  • 1

    સૂક્ષ્મ દૃષ્ટિવાળું.

નપુંસક લિંગ

  • 1

    સૂક્ષ્મદર્શકયંત્ર; બારીક વસ્તુને મોટી દેખાડનારું એક સાધન.