સૂક્ષ્માકર્ણક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂક્ષ્માકર્ણક

નપુંસક લિંગ

  • 1

    સૂક્ષ્મ દૂરનું સાંભળવાનું કે તે સંભળાવતું યંત્ર; 'માઇક્રોફોન'.

મૂળ

सं.