સકામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સકામ

વિશેષણ

  • 1

    કામનાવાળું; કામનાથી કરેલું.

  • 2

    ફળની ઇચ્છાવાળું.

  • 3

    સ્વાર્થબુદ્ધિવાળું.

મૂળ

सं.