ગુજરાતી

માં સકારની 2 મુખ્ય વ્યાખ્યા છે: સકાર1સકાર2

સકાર1

પુંલિંગ

  • 1

    ઢંગ; આવડ.

  • 2

    સ્વાદ; સત્ત્વ; સારાપણું.

  • 3

    સ અક્ષર કે એનો ઉચ્ચાર.

ગુજરાતી

માં સકારની 2 મુખ્ય વ્યાખ્યા છે: સકાર1સકાર2

સકાર2

પુંલિંગ

  • 1

    સ અક્ષર કે એનો ઉચ્ચાર.

મૂળ

सं.