સુકાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુકાળ

પુંલિંગ

  • 1

    સારા પાકનો વખત (દુકાળથી ઊલટું).

  • 2

    લાક્ષણિક છત; પુષ્કળપણું.

મૂળ

सं. सु+काल