સુકાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુકાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ભેજ કે પ્રવાહી ઊડી જઈ શુષ્ક થવું.

  • 2

    (શરીર) દૂબળું પડવું; કૃશ થવું.

મૂળ

प्रा. सुक्क ( सं. शुष्); સર૰ हिं. सुकना; म. सुकणें