સ્કિન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્કિન

સ્ત્રીલિંગ

  • 1

    ચામડી; ત્વચા.

  • 2

    ચામડું; ખાલ.

  • 3

    છાલ.

મૂળ

इं.