સંકીર્ણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંકીર્ણ

વિશેષણ

 • 1

  મિશ્રિત; સેળભેળ થયેલું.

 • 2

  વેરાયેલું; ફેલાયેલું; વ્યાપ્ત; ભરચક.

 • 3

  અસ્પષ્ટ.

 • 4

  સંકુચિત.

મૂળ

सं.