સ્કૉલર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્કૉલર

પુંલિંગ

  • 1

    વિદ્વાન; વિદ્યોપાસક.

  • 2

    શિષ્યવૃત્તિ મેળવનાર.

મૂળ

इं.