સંકોચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંકોચ

પુંલિંગ

 • 1

  તંગી; અછત; સંકડાશ.

 • 2

  આંચકો; ખચકાવું તે.

 • 3

  લજ્જા; શરમ.

 • 4

  બિડાવું તે.

 • 5

  ભય.

મૂળ

सं.