સંકોચવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંકોચવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    બીડી દેવું.

  • 2

    મર્યાદિત કરવું; સંકોચ કરવો.

મૂળ

सं. संकुच्