સંકોડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંકોડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સાંકડું કરવું; ફેલાયેલું એકઠું કરવું; સંકોચવું.

મૂળ

प्रा. संकोड