સકોપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સકોપ

વિશેષણ & અવ્યય

  • 1

    ગુસ્સાથી; ક્રોધભર.

મૂળ

सं.

સ્કોપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્કોપ

પુંલિંગ

  • 1

    તક; અવસર; અવકાશ.

  • 2

    મોકળાશ.

મૂળ

इं.