સંકોરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંકોરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    વધારે અંદર ઠેલવું.

  • 2

    પ્રજ્વલિત કરવું.

  • 3

    ઉશ્કેરવું.

  • 4

    સંકેલવું; આટોપવું; એકઠું કરવું; પાછું વાળી લેવું.