ગુજરાતી

માં સુખડુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: સુખડું1સુખડું2

સુખડ1

સ્ત્રીલિંગ

 • 1

  ચંદનના ઝાડનું સુગંધીદાર લાકડું કે તે ઘસી કરાતો લેપ.

મૂળ

प्रा. सिरिखंड (सं. श्रीखंड)

ગુજરાતી

માં સુખડુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: સુખડું1સુખડું2

સુખેડ2

સ્ત્રીલિંગ

 • 1

  સુખડ; ચંદનના ઝાડનું સુંગધીદાર લાકડું કે તે ઘસી કરાતો લેપ.

ગુજરાતી

માં સુખડુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: સુખડું1સુખડું2

સુખડું

નપુંસક લિંગ

 • 1

  સુખ.

 • 2

  સુખડી; એક મીઠાઈ.

 • 3

  ભાથુ.

ગુજરાતી

માં સુખડુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: સુખડું1સુખડું2

સુખડું

નપુંસક લિંગ

 • 1

  સુખ.