ગુજરાતી

માં સખડીની 2 મુખ્ય વ્યાખ્યા છે: સખડી1સુખડી2

સખડી1

સ્ત્રીલિંગ

 • 1

  ભાત (પુષ્ટિમાર્ગીય).

મૂળ

प्रा. संखडि; સર૰ हिं. सखरी =કાચી રસોઈ

ગુજરાતી

માં સખડીની 2 મુખ્ય વ્યાખ્યા છે: સખડી1સુખડી2

સુખડી2

સ્ત્રીલિંગ

 • 1

  ઘીગોળમાં ઘઉંનો લોટ શેકીને બનાવેલી એક વાની.

 • 2

  મીઠાઈ.

 • 3

  હકસાઈ; દસ્તૂરી; બક્ષિસ.

મૂળ

प्रा. सक्कुलि ( सं. शष्कुलि)