ગુજરાતી

માં સખણુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: સખણું1સુખણું2

સખણું1

વિશેષણ

  • 1

    અડપલું નહિ તેવું; સાલસ.

  • 2

    જંપવાળું; ઉધમાત વિનાનું.

મૂળ

'સુલક્ષણું' ઉપરથી? કે 'સુખ' ઉપરથી?

ગુજરાતી

માં સખણુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: સખણું1સુખણું2

સુખણું2

વિશેષણ

  • 1

    સુખી; સુખમાં મગ્ન.

મૂળ

सं. सुखिन्