સખત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સખત

વિશેષણ

 • 1

  કઠણ.

 • 2

  દૃઢ; મજબૂત.

 • 3

  કઠોર; નિર્દય.

 • 4

  આકરું; થકવી નાખે તેવું.

 • 5

  ખૂબ; હદથી જ્યાદે. ઉદા૰ સખત ભીડ.

 • 6

  કડક; ઉગ્ર.

 • 7

  આગ્રહભર્યું; જોરદાર. ઉદા૰ સખત ભલામણ.

 • 8

  મુશ્કેલ.

મૂળ

જુઓ સખ્ત