ગુજરાતી

માં સખતળીની 2 મુખ્ય વ્યાખ્યા છે: સખતળી1સુખતળી2

સખતળી1

સ્ત્રીલિંગ

  • 1

    જોડાની અંદર નાખવામાં આવતું નરમ છૂટું પડ; સુખતળી.

મૂળ

सं. सुख +તળી ( सं. तल)? म. सुकतळ

ગુજરાતી

માં સખતળીની 2 મુખ્ય વ્યાખ્યા છે: સખતળી1સુખતળી2

સુખતળી2

સ્ત્રીલિંગ

  • 1

    જોડાની અંદર નખાતું છૂટું નરમ ચામડું.

મૂળ

જુઓ સખતળી