સુખધાની ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુખધાની

સ્ત્રીલિંગ

  • 1

    સુખશય્યા; સુખે સુવાય તેવું સ્થાન–બિછાનું કે પલંગ.

મૂળ

सं. सुख +संधा