સખ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સખ્ય

નપુંસક લિંગ

  • 1

    મિત્રતા; પ્રીતિ.

મૂળ

सं.

સંખ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંખ્ય

નપુંસક લિંગ

  • 1

    યુદ્ધ; લડાઈ.

મૂળ

सं.