સ્ખલન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્ખલન

નપુંસક લિંગ

 • 1

  ભૂલ; ચૂક.

 • 2

  સન્માર્ગથી ચ્યૂત થવું તે.

 • 3

  ટપકવું, ઝરવું કે પડવું તે.

 • 4

  ઠોકર.

 • 5

  તોતડાવું તે.

મૂળ

सं.