સુખવસ્તુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુખવસ્તુ

વિશેષણ

  • 1

    પહેલાંની કમાણી ઉપર બેઠે બેઠે ખાનાર; ખાધેપીધે સુખી.

મૂળ

સર૰ म. सुखवस्ती