સુખવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુખવાદ

પુંલિંગ

  • 1

    ઇંદ્રિયોના ભોગવિલાસને જ જીવનનું મુખ્ય ધ્યેય સમજનારો વાદ; 'હિડોનિઝમ'.

મૂળ

सं.