સખા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સખા

પુંલિંગ

  • 1

    મિત્ર.

મૂળ

सं.

સુખા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુખા

સ્ત્રીલિંગ

  • 1

    ગાંધાર ગ્રામની એક મૂર્ચ્છના.