સંખાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંખાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    શંકાવું; સંખાવો થવો.

  • 2

    'સાંખવું'નું કર્મણિ.

મૂળ

सं. शंका ઉપર થી