સંખાવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંખાવો

પુંલિંગ

  • 1

    શંકા; હાજત.

  • 2

    શરમ.

  • 3

    કમકમાટી; કંટાળો.

મૂળ

જુઓ સંખાવું