સખીભાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સખીભાવ

પુંલિંગ

  • 1

    સખી કે પત્નીનો ભાવ (ઇષ્ટની ભક્તિ કરવાનો એક પ્રકાર).