સગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સગ

સ્ત્રીલિંગ

 • 1

  દીવાની જોત.

મૂળ

જુઓ શગ

સગું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સગું

વિશેષણ

 • 1

  એક લોહીનું કે લગ્નસંબંધથી જોડાયેલું.

મૂળ

प्रा. सग (सं. स्वक)

સગું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સગું

નપુંસક લિંગ

 • 1

  તેવું માણસ.

સૂગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂગ

સ્ત્રીલિંગ

 • 1

  અતિશય અણગમો; ઘૃણા; ચીતરી (સૂગ આવવી, સૂગ ચડવી).

મૂળ

सं. सुग=વિષ્ટા ઉપરથી

સંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંગ

પુંલિંગ

 • 1

  સંયોગ.

 • 2

  સંબંધ.

 • 3

  સોબત; સહવાસ.

 • 4

  આસક્તિ.

 • 5

  મૈથુન.

મૂળ

सं.

સંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંગ

પુંલિંગ

 • 1

  પથ્થર.

મૂળ

फा.