ગુજરાતી

માં સગટોની 2 મુખ્ય વ્યાખ્યા છે: સગટો1સંગટો2

સગટો1

પુંલિંગ

  • 1

    સાલ્લો પહેરતાં કૂખે ખોસવાનો છેડો.

મૂળ

प्रा. सग्ग ( सं. साग्र)? સર૰ म. सगर =વસ્ત્રને છેડે વણવામાં જુદા રંગનો તાર નાખે છે તે

ગુજરાતી

માં સગટોની 2 મુખ્ય વ્યાખ્યા છે: સગટો1સંગટો2

સંગટો2

પુંલિંગ

  • 1

    મિશ્રણ; સેળભેળ.

મૂળ

સર૰ म. संगटणें