સગડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સગડ

masculine and feminine noun & masculine and feminine noun

  • 1

    ખબર; બાતમી; પત્તો.

  • 2

    પગેરું.

  • 3

    સગણ; કેડો.

મૂળ

સર૰ म. सगर=પગદંડી