સગડગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સગડગ

વિશેષણ

  • 1

    ડગુમગુ; અસ્થિર.

મૂળ

સર૰ સખળડખળ; 'ડગ' (ડગવું) નો દ્વિર્ભાવ?