સંગત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંગત

વિશેષણ

  • 1

    સંબદ્ધ.

  • 2

    સુસંગત.

  • 3

    ગણિતશાસ્ત્ર​
    અનુરૂપ; 'સિમેટ્રિકલ'.

મૂળ

सं.

સંગત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંગત

સ્ત્રીલિંગ

  • 1

    સંગતિ; સોબત.

મૂળ

सं.

સુગત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુગત

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    બુદ્ધ ભગવાન.

મૂળ

सं.