સંગતકોણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંગતકોણ

પુંલિંગ

ગણિતશાસ્ત્ર​
  • 1

    ગણિતશાસ્ત્ર​
    અનુકોણ; બે સુરેખાને છેદતી સુરેખાની એક જ બાજુના, તેમની ઉપર કે નીચેના બે ખૂણા; 'કૉરસ્પૉન્ડિંગઍન્ગલ'.