સંગના ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંગના

સ્ત્રીલિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો સખી; સોબતણ.

મૂળ

સંગ પરથી