સગપણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સગપણ

નપુંસક લિંગ

  • 1

    સગાઈ; લોહીનો સંબંધ.

  • 2

    વિવાહ; વાગ્દાન.

મૂળ

સગું+પણું; સર૰ म. हिं. सगपन