ગુજરાતી

માં સુગમની 2 મુખ્ય વ્યાખ્યા છે: સુગમ1સંગમ2

સુગમ1

વિશેષણ

  • 1

    (જવા કે પહોંચવામાં યા પામવા સમજવામાં) સરળ, સહેલું.

મૂળ

सं.

ગુજરાતી

માં સુગમની 2 મુખ્ય વ્યાખ્યા છે: સુગમ1સંગમ2

સંગમ2

પુંલિંગ

  • 1

    સંયોગ; મેળાપ; સમાગમ.

  • 2

    બે નદીઓનું મિલન; તે સ્થાન.

મૂળ

सं.